Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગોંડલના ગૌભકતોને અર્પણઃ ગૌમાતાને કચરો ખાવાની લત!

ગોંડલ સ્ટેશન પ્લોટમાં આવેલી ગાયો પ્લાસ્ટીક કચરો ખાઇ રહી છે. આ તસ્વીર ગૌભકતો માટે પડકારરૂપ છે. ગૌભકતો આ દશામાંથી ગાયોને મુકત કરાવે છે કે કેમ તે તો સમય જ બતાવશે.

 

(2:02 pm IST)