Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરમાં રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા દ્વારા ઇન્‍સ્‍પેકશનઃ પરેડ નિરીક્ષણ કર્યું

પોરબંદર ૪ : જિલ્લામાં જુનાગઢ રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા દ્વારા પોલીસ કામગીરીનું ઇન્‍સ્‍પેકશન કર્યું હતું રેન્‍જ આઇજીપી મયંકસિંહે પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

પોરબંદર જિલ્લા ખાતે જુનાગઢ રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા દ્વારા કરવામાં પોલીસ કમીશ્નર ઇન્‍સ્‍પેકશન કર્યુ હતું. ઇન્‍સપેકશનમાં આઇજીપી મયંકસિંહ ચાવડાનાઓ દ્વારા પરેડ નિરીક્ષણ, ત્‍યારબાદ જિલાના તમામ પોલીસ કવાર્ટરના અલગ - અલગ યુનિટની મુલાકાત રેન્‍જ આઇજીપી દ્વારા ેવવામાં આવી તથા ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહેલ અને ક્રાઇમ કોન્‍ફરન્‍સ બાદ તમામ અધિકારીઓના ઇન્‍ટરવ્‍યું લેવામાં આવેલ હતા

 

(1:15 pm IST)