Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સીટના ભાજપના સંભવિત ઉમેદવારો

લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સીટના ભાજપના સંભવિત ઉમેદવારો

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૪: લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સિટના સંભવિત ઉમેદવારોની ચર્ચા થઇ રહી છે. ભાજપ ચાંદલી સીટમાં વિલાશબેન વિપુલભાઈ મોરડ, કાન્તાબેન સંજયભાઈ અમરેલીયા, ઉર્મિલાબેન ચંદુભાઈ મોરડ, હેતલબેન હસમુખભાઈ સરધારા, જયોત્સનાબેન ભરતભાઈ ખુટ, ચાંદલી સિટના સંભવિત ઉમેદવાર, વિલાશબેન વિપુલભાઈ મોરડ

ચીભડા સિટ તાલુકા પંચાયત સિટના સંભવિત ઉમેદવારોમાં લક્ષ્મીબેન અશોકભાઈ વસોયા, શોભનાબેન ધીરૂભાઈ વસોયા, રંજનબેન ધર્મેશભાઈ રાક, ચીભડા સિટના સંભવિત ઉમેદવાર, લક્ષ્મીબેન અશોકભાઈ વસોયા

દેવગામ તા.પં.સિટના સંભવિત ઉમેદવારમાં  રંજનબેન વિશાલભાઈ ફાગલિયા, દેવીબેન ચનાભાઈ વરૂ, દેવગામ તા.પં. સિટના સંભવિત ઉમેદવાર, રંજનબેન વિશાલભાઈ ફાગલિયા

ઢોલરા તા.પં સિટમાં  ભારતીબેન અરજણભાઇ દવેરા, સવિતાબેન ભરતભાઈ ચાવડા, દક્ષાબેન યોગેશભાઈ મકવાણા

હરીપર(પાળ)તા.પં.સિટના સંભવિત ઉમેદવારો ભીખુભાઈ ડાંગર , દિલીપભાઈ કુગશીયા, શૈલેષભાઈ રાઠોડ, દિનેશભાઈ મૈત્રા

હરીપર(પાળ) તા.પં.સિટના સંભવિત ઉમેદવારો, ભીખુભાઈ ડાંગર ખીરસરા તાલુકા પંચાયત સિટના સંભવિત ઉમેદવાર જાગૃતિબા રાજેન્દ્રસિંહ જાડેજા, રમાબેન મુકેશભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

લોધિકા-૧તા.પં. સિટના સંભવિત ઉમેદવારો મુકેશભાઈ કમાણી, હિતેશભાઈ પાભર, કિશોરભાઈ પીપળીયા, લોધિકા-૧ ના સંભવિત ઉમેદવાર મુકેશભાઈ કમાણી ,માખાવડ તા.પં.સિટના સંભવિત ઉમેદવારો મનિષાબેન ગોવિંદભાઈ રામાણી, પદમીનીબા જયરાજસિંહ જાડેજા, ચંદ્રીકાબેન પ્રકાશભાઈ ખુટ, મનિષાબેન નરેશભાઈ રામાણી, જયોત્સનાબેન ઉમેશભાઈ દેસાઈ, ઇન્દુબા બલભદ્રસિહ જાડેજા, નિશાબેન મનોજભાઈ કાછડીયા, મનહરબા બનેસિહ જાડેજા, રિનાબા મહેન્દ્રસિંહ જાડેજા.

મોટાવડા તા.પં.સિટ ના સંભવિત ઉમેદવારો, મિનાક્ષીબા હિતૈનદ્રસિહ જાડેજા, નતાબેન સંજયભાઈ પાભર, માધવિબા પરાક્રમસિંહ જાડેજા, હેમીબેન ધીરૂભાઈ પાભર, લીલાબેન દિનેશભાઈ વેકરીયા, અંજુબેન ઉમેશભાઈ પાભર

નગરપીપળીયા તા.પં.સિટના સંભવિત ઉમેદવારો વલ્લભભાઈ તારપરા, સુધીરભાઈ તારપરા, રમેશભાઈ હરસોડા, હિતેશભાઈ ખુટ, વિરભદ્રસિહ જાડેજા

વાજડી વડ તા.પં.સિટના સંભવિત ઉમેદવારો રેખાબેન અરવિંદભાઈ પરમાર, ઇલાબેન જેસીગભાઇ પરમાર ,હંસાબેન મહેશભાઈ બાટ મેટોડા તા.સિટ ના ઉમેદવારો ઉદયસિગ ભાભોર

લોધીકા-૨ તાલુકા પંચાયત સિટના સંભવિત ઉમેદવારો ભરતસિંહ ગુમાનસિહ જાડેજા, દિલીપભાઈ બટુકભાઈ મારકણા, જોગેન્દ્રસિહ જાડેજા, અનિરુદ્ઘ સિંહ વાધુજી ડાભી, હસમુખભાઈ કબાભાઇ દેસાઇ, પરેશભાઈ વલ્લભભાઈ દેસાઈ

પાળ તા.પં.સિટના સંભવિત ઉમેદવારો મુકેશભાઈ મનસુખભાઈ બગડા, જેન્તીભાઇ ચનાભાઇ ચાંદપા, મુકેશભાઈ મનસુખભાઈ ચાંદપા, પ્રવિણભાઇ બગડા પારડી-૧તા.પં.સિટના સંભવિત ઉમેદવારો, હિરેનભાઈ રામજીભાઈ વેકરીયા, મિતેષભાઈ રવજીભાઈ ભુવા, પારડી-૨તા.પં.સિટના સંભવિત ઉમેદવારો દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા , ધીરજભાઈ રામજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.

(11:42 am IST)