Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વનવગડામાં કેશુડા ખીલ્યા

 પ્રભાસપાટણ : વનવગડામાં અત્યારે ઠેકઠેકાણે કેશુડાનાં ઝાડ ઉપર સુંદર મજાના ફૂલો ખીલેલા જોવા મળે છે અને વાતાવરણમાં સુંદરતામાં વધારો કરે છે જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:33 am IST)