Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉનાના નવી વાજડી ગામે 5 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો :લોકોમાં ભયનો માહોલ

ગીર સોમનાથના ઉનાના નવી વાજડી ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. જેના પગલે ઘાયલ બાળકીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી ઉપર દીપડાના હુમલાની ઘટનાએ ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો

(7:07 pm IST)