Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મોરબી સિંધી સમાજનું ગૌરવ, બેચરલ ઓફ ડીફેન્સ કોર્સમાં માનસી ટોપર

મોરબીઃ નાગપુર યુનીવર્સીટી સંલગ્ન કોલેજ નેશનલ ફાયર કોલેજમાં અભ્યાસ કરતી માનસી દીપકભાઈ મોટવાણી બેચરલ ઓફ ડીફેન્સ ઇન ફાયર કોર્સમાં અભ્યાસ કરતા હોય અને તેને ઉત્કૃષ્ટ દેખાવ કરીને કોલેજ તેમજ યુનીવર્સીટીમાં ટોપ કર્યું છે. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ તેમજ કોલેજના ડાયરેકટર જી એસ શેની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં ગૃહમંત્રી દ્વારા માનસી મોટવાણીને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

(1:14 pm IST)