Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જી.ફોર્સ ક્રિકેટ એકેડેમી દુબઇ દ્વારા SGVP ગુરુકુલ રીબડા ખાતે ક્રિકેટ પ્રેક્ટીસ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ, જામનગર,ગોંડલ ટીમો જોડાઇ

રાજકોટ તા. SGVPગુરુકુલ રીબડા ખાતે જી.ફોર્સ ક્રિકેટ એકેડેમી દુબઇ દ્વારા ૧૦ દિવસ માટે  ક્રિકેટ પ્રેક્ટીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ.

U-11 ,U-13, U-16 ક્રિકેટ પ્રેક્ટીસ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી અને શાળાના આચાર્ય શ્રી રંજન કુટ્ટીના હસ્તે કરાયો હતો.

પ્રેક્ટીસ ટુર્નામેન્ટમાં રાજકોટ, જામનગર,ગોંડલ વગેરે શહેરોની ટીમોએ ભાગલીધો હતો.

SGVP ગુરુકુલ રીબડાનું લશ ગ્રીન ગ્રાઉન્ડ જોઇને દુબઇની ટીમ ખૂબજ પ્રભાવિત થઇ હતી.

 

(11:34 am IST)