Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઉનાના બસ સ્ટેશન પરથી થેલાની ચોરી :સીસીટીવી કેમેરામાં કેદ :આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

ગીર-સોમનાથ ઊનામાં ચોરી લૂંટના બનાવ છાશવારે બનતા હોય છે. ત્યારે ઊનાના બસ સ્ટોપના સીસીટીવી કેમેરામાં એક થેલાની ચોરી કરીને નાસતો યુવાન કેદ થયો છે. જો કે ઊના પોલીસે યુવાને ઊના બસ સ્ટોપના સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો.

(12:54 am IST)