Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જૂનાગઢના બીલખામાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો :આરોપી શિવરાજ જેબલિયાની ધરપકડ

 જૂનાગઢના બીલખા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવાના આરોપી શિવરાજ જેબલિયાની ધરપકડ કરાઈ છે જાણવા મળતી વિગત મુજબ એક  હિસ્ટ્રીસીટર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો જોકે પોલીસે હુમલાખોર શિવરાજ જેબલિયાની ધરપકડ કરી લીધી હતી.

જો કે ધરપકડ બાદ આરોપી બેભાન થઇ જતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદ લેવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ બોદુભાઇ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

(12:34 am IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST