Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સૌરાષ્ટ્ર ગ્રામ્ય પંથકમાં લોકો ઠંડીથી ઠુઠવાયા

ગોંડલ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પગ પસેરો થવા લાગ્યો છે. ત્યારે ગ્રામ્ય જીવનમાં ટાઢુ બોર ટાઢોળું જેવું વાતાવરણ થઇ ગયું છે. તાપણા તાપીને ઠંડી સામે રક્ષણ મેળવતા લોકો થઇ ગયા છે. એ... નવરશની પળોમાં તાપણા પાસે બેસીને  સખીઓ જોડે અલક-મલકની ગપસપ મારતા-મારતા તાપવાની મજા પણ કંઇક  ઔર જ હોય છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:20 am IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST