News of Thursday, 4th January 2018

જામજોધપુર : ધારાસભ્ય કાલરિયાનું સન્માન

 જામનગર વિધાનસભા વિસ્તારમાં ચૂંટાયેલ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાનું તાજેતરમાં જામજોધપુર કન્યા છાત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ કાલરીયા, તાલુકા પ્રમુખ પ્રતિભાબેન નાનજીભાઇ સંતોકી તથા કન્યા છાત્રાલય પરિવાર દ્વારા ચિરાગભાઇનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું તે પ્રસંગની તસ્વીરમાં મંચ ઉપર ઉપસ્થિત આગેવાનો નજરે પડે છે.

(11:20 am IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST