Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

મોરબીના રિલીફનગરમાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી ગયા.

છેલ્લા 7 મહિનાથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સમસ્યા વકરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે આવેલા રિલીફનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઘરમાં અને શેરીમાં ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનું જોખમ હોવા છતાં તંત્રએ યોગ્ય પગલાં ન ભરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
   છેલ્લા 7 મહિનાથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સમસ્યા વકરી
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા રિલીફનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઘરમાં અને શેરીમાં ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનું જોખમ હોવા છતાં તંત્રએ યોગ્ય પગલાં ન ભરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે

 

(11:07 pm IST)