Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

જોડિયાના ભાદરા પાટીયા પાસે ખરાબ રસ્તામાં બાઈક સ્લીપ થતા ઉપર ડમ્પર ચડી ગયું : આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત

પ્રાંજલ ધનજીભાઈ સંતોકી નામના બાદનપરના યુવાનનું મૃત્યુ નીપજ્યું

જામનગરના જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે ખરાબ રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઉપર ડમ્પર ચડી ગયું હતું અને ઘટના સ્થળે જ પ્રાંજલ ધનજીભાઈ સંતોકી નામના બાદનપરના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(9:39 pm IST)