Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગરમાં સગીરા ઉપર દુષ્કર્મઃ ચકચાર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૩ : સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ બન્યો છે. ૩ યુવાનોએ ર મહિલાની મદદથી સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક વર્ષ સુધીઅલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આજે સવારે પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:13 pm IST)