Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામકંડોરણા તાલુકાની ૪પ ગ્રામ પંચાયતની ચૂંટણીઃ સરપંચના ર૮, અને સભ્યના ૯૧ ફોર્મ ભરાયા

જામકંડોરણા તા. ૩ : તાલુકાની કુલ ૪પ ગ્રામ પંચાયતની કુલ ૪પ સરપંચ તેમજ કુલ ૩૭ર વોર્ડના સભ્યની સામાન્ય ચુંટણી આગામી તા.૧૯/૧ર/ર૦ર૧ ના રોજ યોજાનાર છે જેમાં ઉમેદવારીપત્રો ભરવાની તારીખ ર૯ થી કાલે તારીખ ર સુધીમાં ચાર દિવસમાં સરપંચ પદ માટે કુલર૮ ઉમેદવારી પત્રો ભરાયછેજયારે સભ્ય પદ માટે કુલ ૯૧ ઉમેદવારી પત્ર ભરાયા છે.

(11:39 am IST)