Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગુજરાત સરકારે માર્ગ નિર્માણ અને સુધારણા માટે ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવતા સાંસદે આભાર માન્યો.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજ્ય સરકારનો આભાર માન્યો.

મોરબી :  ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સાંસદોને માર્ગ નિર્માણ અને સુધારણા માટે ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવી હોય જે બદલ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે

 ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગુજરાતના દરેક સાંસદને મતક્ષેત્રના વિકાસ અર્થે તેમજ માર્ગ નિર્માણ હેતુ ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે બદલ તે બદલ આજે સી આર પાટીલના નિવાસસ્થાને સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:24 am IST)