Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ફલ્લામાં કોરોના સામે લડત આપતી રંગોળી

ફલ્લા : જામનગર તાલુકાનાં ફલ્લા ગામનાં પ્રેસ પ્રતિનિધી મુકેશ વરીયાની સુપુત્રી કુ. વૃતિબેન વરીયાએ દેવદિવાળીનાં દિવસે કોરોનાં સામે લડત આપતી રંગોળી બનાવી હતી. (તસ્વીર : અનીકેત એમ. વરીયા-ફલ્લા)

(12:44 pm IST)