Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અભયભાઇના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં ખાલીપો : મેરજા

રાજકોટ આવી શ્રધ્ધાંજલી અર્પતા મોરબીના ધારાસભ્ય

રાજકોટ,તા. ૩: મોરબીના ભાજપના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ રાજ્યસભાના સભ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી અર્પતા જણાવેલ કે તેમની ચિરવિદાયથી સૌરાષ્ટ્રને જાહેર જીવનમાં ખાલીપો સર્જાયો છે. મારે તેમની સાથે ૪ દાયકા જુનો સંબંધ હતો. મે સહૃદયી મિત્ર ગુમાવ્યા છે.

શ્રી બ્રિજેશ મેરજાએ શ્રી નીતિન ભારદ્વાજને સાંત્વના આપી ભારદ્વાજ પરિવાર સાથેના સ્મરણો વાગોળ્યા હતા.

(11:25 am IST)
  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • કૃષિ બિલના વિરોધ વચ્ચે શિવરાજ સરકાર મહેરબાન : મધ્ય પ્રદેશના કિશાન કલ્યાણ યોજનાના લાભાર્થી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા થશે access_time 5:58 pm IST

  • ઉત્તર ભારત માં એક રોડ અકસ્માતમાં ભારતીય લશ્કરના ચાર જવાનોના મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 12:05 am IST