Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ધ્રોલમાં વાઘેલા પરિવારના આંગણે આયોજીત લગ્ન પ્રસંગમાં વિજયભાઇ રૂપાણી - અંજલીબેન રૂપાણીની ઉપસ્થિતી

જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે વાઘેલા ઓમકારસિંહ રાજેન્દ્રસિંહ પરિવારના આંગણે શુભલગ્ન યોજાયા હતા. જેમાં ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

(1:31 pm IST)