Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જોડિયામાં ચમત્કારિક ઘટના :

જોડિયા : નીચે થડો ઉપર મોત અને વચ્ચે સંતનું નામ કંઇક આવુ જ જોડિયાના માંડવી ચોક પાસે આવેલ સંત કૃપા પાન નામક દુકાનમાં ગઇ રાત્રીના સમયે દુકાનનું છજુ અચાનક ખડી પડતા. દુકાનદાર એક ગ્રાહકોને ઉપરોકત ઘટનાથી અદ્ભૂત બચાવ થયો છે. સંતની કૃપા હોય તો જ આવી ચમત્કારિક ઘટના બનતી હોય છે. (તસ્વીર : રમેશ ટાંક)

(11:53 am IST)