Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

શાકભાજી મોંઘા

આ વર્ષે ગોંડલની માર્કીટમાં વરસાદ એક બાજુ શિયાળાની શરૂઆત થતા શાકભાજીના ભાવમાં રપ થી ૩પ ટકા વધારો જોવા મળી રહયો છે.ખરીદનારને ભાવ વધારાથી હાશકારો બોલી જાય છે. શિયાળો શાકભાજીની મોસમ ગણાય છે. લીલોતર શાકભાજીના માંવઠામાં તણાઇ ગઇ છે. આવક હોવાના કારણે ભાવ વધારો જોવા મળી રહયો છે. આ કારણે ખરીદનાર હાશકારો બોલાવે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:52 am IST)
  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST