Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વાંકાનેર પાલીકા દ્વારા સફાઇ મિત્ર લાઇફ ટાઇમ એચિવમેન્ટ તથા સફાઇ મિત્ર ઓફ ધ Month ૨૦૧૮ એવોર્ડ

વાંકાનેરને સાફ-સૂથરૃં રાખવા માટે જે કામદારો વાંકાનેર નગરપાલિકામાં કામગીરી કરી રહ્યા છે. તેમની કામગીરીને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા બદલ આમ કુલ પાંચ એવોર્ડ નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પાલિકાના ૫ સફાઇ કામદારોને આપવામાં આવેલા જેમાં સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉસીન્લર કર્મચારીઓ તેમજ સફાઇ કામદારો હાજર રહેલ હતા.(૨૨.૬)

(11:43 am IST)