Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગોંડલ શ્રીકાળભૈરવ દાદાના મંદિરે પૂજન - અર્ચન

 ગોંડલ : ગોંડલનાં ઘોઘાવદર રોડ પર આવેલ કાળભૈરવ દાદાના મંદિરે સવારથી જ ભકતોએ દર્શન કરી આરાધના કરી હતી. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

 

(11:37 am IST)