Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

કચ્છમાં મહા ની અસર તળે વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાયો

કચ્કચ્છમાં મહા ની અસર તળે વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાયો રહ્યો છે. જયારે ગાંધીધામ, કંડલા, ભુજ, નખત્રાણા, અબડાસામાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ, નખત્રાણાના ઉખેડા ગામે મંદિર ઉપર વીજળી પડી હતી.

(12:41 pm IST)