Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ખાંભાના તાલડા, હનુમાનપુર, બોરાળા, દલડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતામાં વધારો

 

ખાંભા ગીરપંથકમાં કમોસમી વરસાદ થયો શરૂ. છે  મહા વાવાઝોડાની અસરને લઈને  ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે  ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે

 

ખાંભાના તાલડા, હનુમાનપુર, બોરાળા, દલડી સહિતના ગામોમાં વરસાદ. પડ્યો છે ખાંભાના ખડાધારમાં ધોધમાર વરસાદ.પડ્યો હતો  ખડાધારમાં રોડ રસ્તાઓ પાણી-પાણી.થયા હતા
ખેડૂતોની ચિંતામાં વધારો. થયો છે કમોસમી વરસાદને પગલે મગફળીના પાકને નુકશાનની ભીતિ.છે 

 

(12:12 am IST)