Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ગોંડલઃ પ્રાથમીક શિક્ષણ સમીતિના નવા ચૂંટાયેલા ધર્મેશભાઇ સોજીત્રાનું સન્માન

ગોંડલ, તા.૨: ઉપલેટા નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના નવા ચુંટાયેલ સભ્ય ધર્મશભાઇ નારણભાઇ સોજીત્રાનું સન્માન શ્રી કિષ્ના ગ્રુપ, ખોડલધામ ચોક યુવક મંડળ તથા મર્ધર ફાઇડે સ્કુલ દ્વારા કરવામાં આવેલ છે.

તેમના પિતાશ્રી સ્વ. નારણભાઇ જે સોજીત્રાની સેવાનાઙ્ગભાગરૂપે મરણોતર સેવારત્ન બ્રહમ સમાજ દ્વારા શૂતક ધર્મેશભાઇ એન સોજીત્રાને સન્માન પત્ર આપી બહુમાન કરેલ છે.

(11:55 am IST)