Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જામજોધપુરમાં નિવૃત ફોજીનું સ્વાગત

જામજોધપુર : દેશની સેવા કરી ભારતીય સૈનામાં સેવા બજાવનાર દેવેન્દ્રભાઇ મારડિયા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે મીની રસસ્ટેંડ ખાતેે બપોરે ૩ કલાકે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમનું સન્માન કરવામાં હતું જેમાં જામજોધપુરના સ્વામી કોઠારી સ્વામીશ્રી જગતપ્રસાદજી સ્વામી તેમજ સંતપુરણધામ ના સંત જેન્તીરામબાપા પણ ઉપસ્થિત રહયા હતા.( તસ્વીર-અહેવાલ દર્શન મકવાણા જામજોધપુર) (૩.૪)

(11:38 am IST)