Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખીરસરાના વાજડી વડમાં સાંસ્‍કૃત્તિક ગરબા સાથે નોરતા રમતી બાળાઓ

 ખીરસરા :  રાજકોટ નજીક આવેલ વાજડી વડ ગામના રામજી મંદિરના ચોકમાં પ્રાચિન અર્વાચિન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં રણુભા ડાભી, હનુભા ડાભી, પ્રભાતસિંહ ખેરડીયા, સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી,  દોલુભા ડાભી,   મહિપતસિંહ ડાભી, અજીતસિંહ ખેરડીયા પ્રાચિન ગરબા ગાય છે તેમજ બાળાઓ નવ નોરતા માતાજીની આરાધના કરે છે.(તસ્‍વીર-અહેવાલ : બી એમ ગોસાઇ ખીરસરા)

(12:10 pm IST)