Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પોરબંદરમાં કોળી સમાજનો રાસોત્‍સવ

જિલ્‍લા સમસ્‍ત કોળી સમાજ આયોજિત નવરંગ નવરાત્રી રાસોત્‍સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્‍યા હતા નવરાત્રી રાસોત્‍સવ દરમિયાન કોળી સમાજના અગ્રણીઓ ગીગાભાઇ ચાવડા, અરજનભાઇ દેગામા, સમાજરત્‍ન ડો.ઇશ્વરભાઇ ભરડા હાજરી આપીને પ્રોત્‍સાહન પુરૂ પાડયુ હતું. આ નવરાત્રી નવરૅગ રાસોત્‍સવમાં રાજકીય અગ્રણીઓ બાબુભાઇ બોખીરીયા, કીરીટભાઇ મોઢવાડીયા, શ્રીભલાભાઇ મહિમારીયા, મોહનભાઇ મોઢવાડીયા શ્રીનાગાજણભાઇ ઓડેદરા તેમજ પંકજભાઇ મજીઠીયાએ માંઅંબાની આરતીમાં ભાગ લઇને ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા ખેલૈયાઓને ઇનામો અપાયા તે તસ્‍વીર

(11:24 am IST)