Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબીના ગેંડા સર્કલ નજીક વિદેશી દારૂની 10 બોટલ સાથે પ્રકાશ પલાણ ઝડપાયો

 

મોરબી એલસીબી ટીમે ગેંડા સર્કલ નજીકથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેંડા સર્કલ નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦ કીમત રૂ.૪૦૦૦ મળી આવતા પ્રકાશ કાન્તીભાઈ પલાણને ઝડપી પાડી મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:12 am IST)