Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સાવરકુંડલા ગુરૂકુલમાં ગાંધીજયંતીની ઉજવણી

સાવરકુંડલા : જેસર રોડ ગુરુકુળ સાવરકુંડલા માં પૂ. ગાંધી બાપુ ની ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગે શાળામાં શિક્ષકો ના નેતૃત્વ હેઠળ નાટક, સ્વચ્છતા અભિયાન તેમજ નો સિંગલ યુઝ પ્લાસ્ટિક સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર.(૪૫.૫)

(12:17 pm IST)