Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ધ્રાંગધ્રા હોસ્પિટલ સામે ઉપવાસ

વઢવાણ : ધ્રાંગધ્રા શહેરના રહિશો તથા સામાજીક કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં ડોકટરનો પુરતો સ્ટાફ મુકવા રાજય સરકારને અસંખ્ય રજુઆત કરી હતી. ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં ડોકટરોની ખાલી જગ્યાઓ ભરવા માટે સામાજીક કાર્યકરો, આરોગ્ય કલ્યાણ સમિતી, સિનીયર સિટીઝનો દ્વારા ગાંધી જયંતિ નિમીતે ગાંધીચિંધ્યા માર્ગે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ડોકટરની માંગ સાથે ઉતર્યા હતા ત્યારની તસ્વીર

(12:14 pm IST)