Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રીવરફ્રન્ટના લોકાર્પણ સમારંભમાં કટાક્ષભર્યા નિવેદનો

પોરબંદરમાં બાબુભાઇએ કહ્યુ કે નવનિયુકત સાંસદ વધારે કાર્યરતઃ સામે જવાબમાં રમેશભાઇએ જવાબ આપેલ કે લોકસેવા મારૂ

 પોરબંદર તા. ૦૩: ગઇકાલે રીવરફ્રન્ટના મુખ્યમંત્રીના હસ્તે થયેલ લોકાર્પણ સમારંભમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા કટાક્ષમાં બોલી ગયેલ કે અગાઉના સાંસદો કરતા નવનિયુકત સાંસદ રમેશભાઇ ધડુક વધારે કાર્યરત છે. અને લોક સંપર્ક કરતા રહે છે.

આ નિવેદન બાદ સ્થળ ઉપર સાંસદ રમેશભાઇ ધડુકે જણાવેલ કે લોકસેવાનુ મારૂ કામ છે દરેક સમસ્યા સમજણથી નિવારવાનુ મારૂ કામ છે બાબુભાઇના કટાક્ષભર્યો નિવેદને લોકાર્પણ સમારંભમાં ચર્ચા જગાવી હતી. (૧૭.૧૫)કામ છે

(12:08 pm IST)