Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગારીયાધારના વેળાવદરમાં મધરાત્રીના જુગાર રમતા ૧૧ ઝડપાયા

ગારીયાધાર તા.૩ : વેળાવદર ગામે મધરાત્રીના બજારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપત્તીના જુગાર રમતા વેળાવદર ગામના બાવચંદભાઇ દેવરાજભાઇ રાઠોડ (ઉ.૩૦), બાલાભાઇ ઉનડભાઇ સાંડસુર (ઉ.ર૦) ચંપુભાઇ કાળાભાઇ ગીગીયા (ઉ.૩૦) પ્રતાપભાઇ બદુભાઇ સાંડસુર(ઉ.ર૭) મુકેશભાઇ ઉર્ફે મારા ગભરૂભાઇ વાઘેલા (ઉ.ર૭) લાલજીભાઇ મનજીભાઇ ભોલાડીયા (ઉ.રપ), કનુભાઇ  નાગભાઇ સાંડસુર (ઉ.૩પ) મુન્નાભાઇ હરીભાઇ વાઘેલા (ઉ.૪૦) અશ્વીનભાઇ જીલ્લુભાઇ વાઘેલા (ઉ.૩૦) મુકેશભાઇ ભીમજીભાઇ વાઘેલા (ઉ.૩૬) ખીમજીભાઇ દેવજીભાઇ રાઠોડ, જીવરાજભાઇ ઉનડભાઇ સાંડસુર તમામને મોબાઇલ અને રોકડ રૂપીયા મળી કુલ ૧૦૩૦૦/- સાથે ઝડપી પડાયા હતા.ગારીયાધારના પી.સી.લખમણભાઇ ગીગાભાઇ ભંમ્મર દ્વારા ધરપકડ કરી તપાસ કે.એસ. ચૌધરીએ ચલાવી રહ્યા છ

(11:59 am IST)