Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

ગડદા કાપવાના મશીનની પીન બદલવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો

મોરબીના કેરાળા-હરીપર ગામના રહેવાસી વિશાલ ભરતભાઈ ચારોલા (..૨૩) નામનો યુવાન મોરબી અવની ચોકડી પાસે જય અંબે સોસાયટીમાં ગડદા કાપવાના મશીનની પીન બદલવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(10:58 pm IST)