Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બોટાદમાં કેનાલમાંથી પાણી છોડવા ખુડૂતોની રજુઆત : ચુસ્ત બંદોબસ્ત

  બોટાદઃ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કલેકટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. (૩.૧૮)

(3:40 pm IST)