Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બોટાદમાં કેનાલમાંથી પાણી આપવાની માંગ સાથે ખેડૂતોની રજૂઆત ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બોટાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતો કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કલકેટર કચેરી બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

(12:41 pm IST)