Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

હળવદઃ ટીકર(રણ)માં ગાંધીજયંતિની ઉજવણી

હળવદ તાલુકાના ટીકર(રણ)ગામની આંગણીવાડી નં.૩મા બીજી ઓકટોબર ગાંધીજયંતિની ઉજવણી કરી, જેમા નાના નાના ભૂલકાઓ દ્વારા જુદી જુદી વેશ ભૂસા લઇને ઉજવણી કરી હતી જેમા રાધવ એમ. રામાનુજ ગાંધીજીનાં વેશમાં હતાં અને આ કાર્યક્રમમાં ગામનાં સભ્યો પણ ઉપસ્થિતિ રહ્યા હતાં.(તસ્વીરઃ અહેવાલ દીપક જાની હળવદ)(૨૨.૨)

(12:12 pm IST)