Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જામનગરઃ તબીબને કોંગો ફિવરનો પોઝીટીવ કેસ

જામનગરઃ  સૌરાષ્ટ્રના હળવદમાં કોંગી ફીવરના દર્દીઓ  દેખાયા બાદ હવે જામનગરમાં પણ એક કેસ  કોંગી ફિવરનો પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તબીબને કોંગો ફિવરના લક્ષણો દેખાતા સારવારમાં ખસેડેલ છે.આજે સાંજે કલેકટરશ્રીએ તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં કોગો ફિવરની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવા પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

(4:01 pm IST)