Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ખંભાળીયામાં પોણો-કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ : વિજળીએ યુવકનો ભોગ લીધો

ખંભાળીયા, તા. ૩ : દેવભૂમિ જિલ્લામાં ચોવીસ કલાકમાં ખંભાળીયા તથા કલ્યાણપુર વિસ્તારમાં વરસાદે હાજરી નોંધાવી છે. ખંભાળીયામાં ૧૮ મીલી તથા  કલ્યાણપુરમાં૧૪ મીલી  વરસાદ પડયો છે. જયારે ભાણવડ તથા દ્વારકામાં નીલ વરસાદ છે.

ગઇકાલે ખંભાળીયા તથા  કલયણપુરતાલુકાના ગામડાઓમાં વરસાદ પડયો હતો તથા રપ થી ૩૦ ગામોમાં ૧થી ૧ાા ઇંચ વરસાદ પડયો હતો.

તાલુકાના નાનામાંઢા ગામે રહેતા અરજણ કુંભાગઢવી મસુરા ઉ.વ.ર૬ વાળો વરસાદી વાતાવરણમાં તેની વાડીએ ગયેલો અને મોબાઇલમાં ફોન આવતા પીપળાના ઝાડ નીચે વાત કરવા જતા િ વ જળીપડતા તેના ઉપર પડતા તેનું કરૂણ મોત નિપજયું હતું.

(1:23 pm IST)