Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ધારી ગીર પૂર્વમાં અજગરે હરણનો શિકાર કર્યો :વિડિઓ વાયરલ

ધારી-સરસીયા વચ્ચે રોડ નજીક અજગરે હરણનો ભરડો લઇ શિકાર કર્યો

ધારી ગીર પૂર્વમાં અજગરે હરણનો શિકાર કર્યો હતો. ધારી-સરસીયા વચ્ચે રોડ નજીક હરણનો અજગરે શિકાર કર્યો હતો. અજગરે હરણનો ભરડો લઇ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાહદારીઓએ અજગરે પકડેલા મસમોટા હરણના શિકારની ઘટના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ અંગે વનવિભાગ અજાણ છે.

(1:02 pm IST)