Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મેળાને મારો ગોલી! જામનગર જીલ્લામાં જામી જુગારની મૌસમ

૧૭ સ્થળે પોલીસ કાર્યવાહીમાં નવ મહિલા સહીત ૧૦૭ જુગારી પકડાયા

જામનગર તા.૩: જામનગરમાં શ્રાવણીયા જુગારને ઠેર ઠેર પાટલા મંડાયા છે. પોલીસે ગઇકાલે ૧૭ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા હતા અને નવ મહીલાઓ સહીતના ૧૦૭ લોકોને રૂ.૨,૫૭,૪૯૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.(૨.૩)

(12:19 pm IST)