Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જુનાગઢ જીલ્લામાં ર૪ કલાક દરમ્યાન અડધાથી એક ઇંચ વરસાદ

જુનાગઢ : જુનાગઢ જીલ્લામાં ગઇકાલે સવારે ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે જેના આંકડા મી.મી. માં દર્શાવેલ છે.

ભેંસાણ      ૧૬ મી. મી.

જૂનાગઢ     ર૧ મી. મી.

કેશોદ       ૧૪ મી. મી.

માળીયા હાટીના     રપ મી. મી.

માણાવદર   ર૮ મી. મી.

માંગરોળ    ર૬ મી. મી.

મેંદરડા      ૧૯ મી. મી.

વંથલી       ૧૬ મી. મી.

વિસાવદર   ૧૬ મી. મી.

(12:03 pm IST)