Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ધજાપતાકા બાંધવા જતા વિજકરંટઃ વિરપુરના બાળકનું મોત

 જન્માષ્ટમી તહેવારોની ઉજવણીમાં ધજાપતાકા બાંધવા જતા નજીકના વીજ થાંભલાનો કરંટ લાગતા ૧૪ વર્ષના હાર્દિક ચંદુભાઇ ભૂંડીયાનું ઘટના સ્થળે કરૃણ મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે.

(12:02 pm IST)