Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસ પોઝીટીવ : તાલાલામાં ચાર અને વેરાવળમાં વધુ એક કેસ નોંધાયો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં  તાલાલામાં ચાર અને વેરાવળમાં વધુ એક કેસ નોંધાયો છે આ 5 કેસમાં ચાર પુરુષ અને એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે 

(9:10 pm IST)