Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જામનગરની જી.જી હોસ્પિટલ ના પી.જી. હોસ્ટેલમાં એક સહિત જામનગરમાં વધુ છ કોરોના પોઝિટિવ કેસ

જામનગર :  શહેરમાં તંત્ર દ્વારા છ પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યા છે.

     જેમાં જામનગરની જી.જી હોસ્પિટલ ના પી.જી. હોસ્ટેલમાં એક કેસ , વસંત વાટિકા , રાજગોર ફળી , બાવરીયા ફળી , ખોડીયાર કોલોની સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

          તમામ દર્દીઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(5:03 pm IST)