Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભાવનગરના પૂર્વ સાંસદ - પૂર્વ ધારાસભ્ય અને જનસેવામાં જીવન સમર્પિત કરી દેનાર કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી ગીગાભાઈ ગોહિલ નું અવસાન

ભાવનગર ::: ભાવનગરના પૂર્વ સાંસદ - પૂર્વ ધારાસભ્ય અને જનસેવામાં જીવન સમર્પિત કરી દેનાર કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી ગીગાભાઈ ગોહિલ નું અવસાન થતાં ઘેરો શોક છવાયો છે.

ગીગાભાઈ ગોહિલે મહુવા તાલુકાના ખારી ગામના સરપંચથી શરૂ કરી ભાવનગર જિલ્લા પંચાયત, ધારાસભ્ય, મંત્રી, સાંસદ રહી જનસેવામાં જીવન સમર્પિત કરી દીધું હતું.

 કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી ગીગાભાઈ ગોહિલ નું અવસાન થતા ઘેરો શોક છવાઈ ગયો છે.

(4:31 pm IST)