Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જુનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રેલી સાથે સાતમા પગાર પંચની માંગણી

 જુનાગઢઃ મહાનગરપાલિકાના કર્મચારી સંગઠન દ્વારા સાતમા પગાર પંચ મુદ્દે ૩ દિવસ થી ચાલતુ આંદોલન આજે ઉગ્ર બનતા જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતેથી રેલી કાળવા ચોક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આંદોલન શરૂ કરાયું હતું. (તસ્વીર- મુકેશ વાઘેલા, અહેવાલઃ વિનુ જોષી, જુનાગઢ) (૧.૨૮)

(3:36 pm IST)