Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

જામકડોરણા ના બોરીયા ગામે જીઆઇડીસી વિસ્તાર માં રૂરલ એલસીબી ટીમે જૂગાર રમતાં મહીલા સહિત સાત શખ્સો ને રૂ 3લાખ 38 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ

ધોરાજી:- જામકડોરણા ના બોરીયા ગામે જીઆઇડીસી વિસ્તાર માં રૂરલ એલસીબી ટીમે જૂગાર રમતાં મહીલા સહિત સાત શખ્સો ને રૂ 3લાખ 38 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ
રાજકોટ જીલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિહ રાઠોડ ના માગદશન તળે રૂરલ એલસીબી ટીમ ના પીઆઈ વી.વી ઓડેદરા, પીએસઆઇ રાણા તથા પોલીસ સ્ટાફ ના મહેશ જાની, અનીલ ભાઈ ગૂજરાતી, શક્તિસિંહ જાડેજા તથા કોશીક ભાઈ સહિતના પોલીસ સ્ટાફે બાતમી ના આધારે જામકંડોરણા ના બોરીયા ગામે જીઆઇડીસીમાં દરોડો પાડી ને જૂગાર રમતાં એક મહીલા સહિત સાત શખ્સો ને રૂ 3 લાખ37 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે
આ જૂગાર દરોડો મા રૂરલ એલસીબી ટીમે આરોપી ઓ (1) જેન્તી ધૂસા દૂધાત્રા (2) હીરેન ચદૂભાઈ (3) વિજયભાઈ ખાનપરા (4) મેરામણ સામત ભાઈ (5)રાકેશભાઈ નરોતમ ભાઈ (6) પરબત બચૂભાઈ (7) વાલીબેન પરબત ભાઈ ને રોકડ રકમ રૂ 1લાખ 17હજાર સહિત મોબાઈલ-7, મોટરકાર સહિત કૂલ રૂપીયા  3 લાખ 37 હજાર નો મૂદામાલ સાથે ઝડપી પાડી ને જામકડોરણા પોલીસ મથક ગૂનો નોધી આગળની કાયવાહી હાથ ધરાઈ છે  
તસવીર કિશોરભાઈ રાઠોડ

(5:15 pm IST)