Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સૌરાષ્ટ્ર-કચ્છના જમીન સંપાદન અંગેના કેસો માટે ૧ લી ઓગષ્ટથી અલગ ર્બોર્ડ બેસશે

રાજકોટમાં વી.ડી.ચારણની નિમણુંકઃ સૌરાષ્ટ્રના કેસો સાંભળશે

રાજય સરકારે ત્રણ ઝોનમાં જમીન સંપાદનનો જે એવોર્ડ થાય તેની વિવાદના કેસો સાંભળવા માટે ત્રણ અધિકારીઓની નિમણુંક કરીઃ ૧ લી ઓગષ્ટથી રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના જમીન સંપાદનના કેસો સાંભળવા ખાસ પ્રમુખ અધીકારી તરીકે વી.ડી.ચારણ મુકાયાઃ મધ્ય-ઉતર ગુજરાત માટે અમદાવાદ ખાતે તો દક્ષિણ ગુજરાત માટે સુરતમાં નિમણુંકઃ શ્રી ચારણ હાલ કલેકટર કચેરીમાં બેસશે. બાદમાં જુની હોસ્પીટલ ખાતે તેઓ કેસ સાંભળશે.

(4:43 pm IST)
  • વિશ્વમાં કોરોનાના દર્દી ૧ કરોડ ૧૦ લાખ : મોત ૫,૨૪,૩૫૦: સાજા ૬૧,૬૪,૦૦૦ access_time 4:05 pm IST

  • જૂનાગઢમાં કોરોનાનો જબરદસ્ત વિસ્ફોટ : એક સાથે 24 પોઝીટીવ કેસ નોંધાયા : તંત્ર ઉંધા માથે : સત્તાવાર જાહેરાત થોડીવારમાં થશે : લોકોમાં ફેલાયો ફફળાટ access_time 5:28 pm IST

  • રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા: વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ: મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ: લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી ફિયાટ મોટરમાંથી ઝડપાયા : કોઈ ધાર્મિક સંસ્થાની આ રકમ હોવાનું ચર્ચાઈ છે access_time 8:34 pm IST